સદીશ $A=\hat{i}+\hat{j}+\hat{k}$ નો સદીશ $\vec{B}=\hat{i}+\hat{j}$ પરનો પ્રક્ષેપણ શું થાય?
$\sqrt{2}(\hat{i}+\hat{j})$
$(\hat{i}+\hat{j})$
$\sqrt{2}(\hat{i}+\hat{j}+\hat{k})$
$2(\hat{i}+\hat{j}+\hat{k})$
જો બે સદીશ $\vec{A}$ અને $\vec{B}$ માટે $\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]$ સંબધ સાચો હોય, તો $[\vec{A}-\vec{B}]$ નું મૂલ્ય કેટલું હશે?
બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરો.
બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?
જો બે સદિશો પરસ્પર લંબ હોય, તો તેમનો અદિશ ગુણાકાર મેળવો.
$(\vec{M} \times \vec{N})$ અને $(\vec{N} \times \vec{M})$ સદિશો વચ્ચેનો ખૂણો શું થાય?