સમાંતર પ્લેટ કેપેસીટન્સમાં પ્લેટને અલગ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો.
$CV$
$\frac{1}{2}{C^2}V$
$\frac{1}{2}C{V^2}$
None of these
એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
જો ત્રણ કેપેસિટરો હોય અને એક ઉદગમ કે જેનો $e.m.f.\, V$ હોય તો સંગ્રહિત ઊર્જા મહત્તમ થવા માટે ત્રણ કેપેસિટરોને ઉદગમની વચ્ચે કેવી રીતે જોડવા હોવા જોઈએ ?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?
કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે $'\alpha'$ કોણ રચાય તે પ્રમાણે $K _{1}$ ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને $K _{2}$ જેટલી ગતિ ઊર્જા સાથે $' \beta '$ કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર $K _{1}: K _{2} ......$ થશે.
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ છે તથા તેને $300\, V$ ની બેટર વડે જોડીને વિદ્યુતભારીત કરેલ છે તો ઊર્જા ઘનતા....$J/m^3$