4. Linear Equations in Two Variables
easy

નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.

$(i)$ $x=-\,5$

$(ii)$ $y=2$

$(iii)$ $2x=3$

$(iv)$ $5y=2$

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ $x=-\,5$ ને $1 x+0  y=-\,5,$ અથવા $1 .x+0 .y+5=0$ તરીકે દર્શાવી શકાય.

$(ii)$ $y=2$ ને $0 x+1 y=2,$ અથવા $0.x+1. y-2=0$ તરીકે દર્શાવી શકાય.

$(iii)$ $2 x=3$ ને $2 .x+0 .y-3=0$ તરીકે દર્શાવી શકાય.

$(iv)$ $5 y=2$ ને $0 .x+5 .y-2=0$ તરીકે દર્શાવી શકાય.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.