સંબંધ $R = \{ \left( {x,{x^3}} \right):x$ એ $10$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે $\} $ ને યાદીના સ્વરૂપમાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$R = \{ \left( {x,{x^3}} \right):x$ is a prime number less than $10\} .$ The prime numbers less than $10$ are $2,3,5$ and $7.$

$\therefore R=\{(2,8),(3,27),(5,125),(7,343)\}$

Similar Questions

આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે?

જો $X = \{ 1,\,2,\,3,\,4,\,5\} $ અને $Y = \{ 1,\,3,\,5,\,7,\,9\} $ તો નીચેના પૈકી  . . .  એ  $X$ થી $Y$ પરનો સંબંધ ર્દશાવે.

જો $R$ એ $Q$ થી $Q$ પરનો $R=\{(a, b): a, b \in Q$ અને $a-b \in Z \}$ થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે, જો $(a, b) \in R$ અને $(b, c) \in R$ તો $(a, c) \in R$

$R=\{(x, y): y=x+5,$ $x$ એ $4$ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, $x, y \in N \}$ થાય તે રીતે એક સંબંધ $N$ પર વ્યાખ્યાયિત છે. $R$ ને યાદીની રીતે લખો. $R$ નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો.

જો $A=\{1,2,3,4,6\} .$ $R=\{ (a,b):a,b \in A,b$ એ $a$ વડે વિભાજ્ય છે. $\} $ થાય તે રીતે સંબંધ $R$ એ $A$ પર વ્યાખ્યાયિત છે, $R$ ને યાદીની રીતે લખો.