$3\, meter$ લંબાઈ અને $3\, {kg}$ દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો $2\, meter$ જેટલો ભાગ ટેબલ પર છે. જો $k$ એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો ${k}$ નું મૂલ્ય કેટલું હશે? ($\left.g=10\, {m} / {s}^{2}\right)$

  • [JEE MAIN 2021]
  • A

    $40$

  • B

    $60$

  • C

    $400$

  • D

    $10$

Similar Questions

એક $M$ દળના ફુગ્ગા સાથે એક હળવી દોરી છે અને $m$ દળનો વાંદરો હવાના મધ્ય સ્થાને સ્થિર સ્થિતિએ છે. જો વાંદરો દોરી પકડીને ચઢે અને દોરીના મહત્તમ સ્થાને પહોંચે છે. ઉત્તરાણ કરતા ફુગ્ગા દ્વારા કપાયેલ અંતર કેટલું હશે ? (દોરીની કુલે લંબાઈ $L$ છે)

બે બિલિયર્ડ બોલના સ્થિતિસ્થાપક સંઘાતમાં, તેમનાં સંઘાતના ટૂંકા સમયગાળા (એટલે કે બે બોલ સંપર્કમાં હોય) દરમિયાન નીચેનામાંથી કઈ રાશિઓ અચળ રહે છે ? $(a)$ ગતિ ઊર્જા $(b)$ કુલ વેગમાન. દરેક કિસ્સામાં આપેલ જવાબનું કારણ આપો.

ચાંત્રિકઊર્જાના સંરક્ષણનો સિદ્ધાંત મેળવીને નિયમ લખો.

$m $ દળના સાદા લોલક સાથે $m$ દળ અને $v_0$ વેગથી ગતિ કરતો કણ ચોંટી જાય છે.તો ગોળો કેટલી મહત્તમ ઊંચાઇ પ્રાપ્ત કરશે?

ઊર્જા સંરક્ષણના નિયમ માટે શું કહી શકાય?