પ્રત્યેક $a, b \in R$ માટે $a R_1 b \Leftrightarrow a^2+b^2=1$ અને પ્રત્યેક $(a, b),(c, d) \in N \times N$ માટે $(a, b) R_2(c, d) \Leftrightarrow a+d=b+c$ વડે વ્યાખ્યાયિત સંબંધો $R_1$ અને $R_2$ ધ્યાને લો. તો__________.
ફક્ત $R_1$ સામ્ય સંબંધ છે.
ફક્ત $R_2$ સામ્ય સંબંધ છે.
$R_1$ અને $R_2$ બંને સામ્ય સંબંધો છે.
$R_1$ કે $R_2$ એક પણ સામ્ય સંબંઘ નથી.
જો $R$ એ ગણ $A$ પરનો સ્વવાચક સંબંધ છે અને $I$ એ ગણ $A$ પરનો તદેવ સંબંધ હોય તો
ધારો કે $R _{1}=\{( a , b ) \in N \times N :| a - b | \leq 13\}$ અને $R _{2}=\{( a , b ) \in N \times N :| a - b | \neq 13\} .$ તો $N$ પર
સાબિત કરો કે ગણ $\{1,2,3\} $ માં $(1,2)$ અને $(2,1)$ ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા બે છે.
જો $R$ એ ગણ $A$ પરનો સામ્ય સંબંધ હોય તો ${R^{ - 1}}$ એ . . . . થાય.
સંબંધ $R$ એ ગણ $A = \{1, 2, 3, 4, 5\}$ પર વ્યાખ્યાયિત હોય તો $R = \{(x, y)$ : $|{x^2} - {y^2}| < 16\} $ =