જો $\cos {40^o} = x$ અને $\cos \theta = 1 - 2{x^2}$, તો $\theta $ ની ${0^o}$ અને ${360^o}$ વચ્ચેની કઈ કિમતો સમાધાન કરે $?$

  • A

    ${100^o}$ અને ${260^o}$

  • B

    ${80^o}$ અને ${280^o}$

  • C

    ${280^o}$ અને ${110^o}$

  • D

    ${110^o}$ અને ${260^o}$

Similar Questions

$[0,4\pi ]$ માં સમીકરણ  $(s)$ of the equation $\left( {1 - \frac{1}{{2\,\sin x}}} \right){\cos ^2}\,2x\, = \,2\,\sin x\, - \,3\, + \,\frac{1}{{\sin x}}$  ના કેટલા ઉકેલો મળે ?

જો સમીકરણ $2\ {\sin ^2}x + \frac{{\sin 2x}}{2} = k$ ને ઓછામાં ઓછો એક વાસ્તવિક ઉકેલ હોય તો $k$ ની બધી પૂર્ણાક સંખ્યાઓનો સરવાળો મેળવો 

સમીકરણ $\cos x - x + \frac{1}{2} = 0$ નું એક બીજ . . . . . અંતરાલમાં આવેલ છે.

જો $(2\cos x - 1)(3 + 2\cos x) = 0,\,0 \le x \le 2\pi $, તો $x = $

સમીકરણ ${\sin ^2}\theta \sec \theta + \sqrt 3 \tan \theta = 0$ નો વ્યાપક ઉકેલ મેળવો.