જો $y = f(x) = \frac{{ax + b}}{{cx - a}}$, તો $x$ મેળવો
$1/f(x)$
$1/f(y)$
$yf(x)$
$f(y)$
(d) $y = \frac{{ax + b}}{{cx – a}}$
$⇒ x(cy – a) = b + ay$
$⇒ x = \frac{{ay + b}}{{cy – a}} = f(y)$.
વિધેય $f(x) = e^{x -[x]+|cos\, \pi x|+|cos\, 2\pi x|+….+|cos\, n\pi x|}$ નુ આવર્તમાન મેળવો, ( જ્યા $[.]$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે.)
વિધેય $f(x) = \sqrt {\left| {{{\sin }^{ – 1}}\left| {\sin x} \right|} \right| – {{\cos }^{ – 1}}\left| {\cos x} \right|} $ નો વિસ્તાર ………. છે
જો વિધેય $f(x) = \frac{1}{2} – \tan \left( {\frac{{\pi x}}{2}} \right)$; $( – 1 < x < 1)$ અને $g(x) = \sqrt {3 + 4x – 4{x^2}} $, તો $gof$ નો પ્રદેશ મેળવો.
જો $x = {\log _2}\left( {\sqrt {56 + \sqrt {56 + \sqrt {56 + …. + \infty } } } } \right)$ હોય તો $x$ ની કિમત ………. થાય.
ધારોકે $f(x)=2 x^{2}-x-1$ અને $S =\{n \in Z :|f(n)| \leq 800\}$ છે, તો $\sum_{n \in S} f(n)$ નું મૂલ્ય ………… છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.