જો $f(x) = \frac{x}{{1 + x}}$, તો ${f^{ - 1}}(x) =$
$\frac{{(1 + x)}}{x}$
$\frac{1}{{(1 + x)}}$
$\frac{{(1 + x)}}{{(1 - x)}}$
$\frac{x}{{(1 - x)}}$
સ્ટિલના ટુકડાને $100° C$ ગરમ કરવામાં આવે છે અને ઓરડામાં ઠંડો થવા દેવામાં આવે છે. ક્યો ગ્રાફ સાચો છે?
જો $f : R \rightarrow R\ f(x) = x^3 -3x^2 + 3x\ -2$ હોય તો $f^{-1}(x)$ ....... હોય.
$S=\{a, b, c\}$ અને $T=\{1,2,3\}$ લો. જો અસ્તિત્વ હોય, તો નીચે આપેલાં વિધેયો $F:S \to T$ માટે $F^{-1}$ શોધો. $F =\{( a , 2)\,,(b , 1),\,( c , 1)\}$
વિધેય $f: R _{+} \rightarrow[-5, \infty)$, $f(x)=9 x^{2}+6 x-5$ દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે $f$ વ્યસ્તસંપન્ન છે અને $f^{-1}(y)=\left(\frac{(\sqrt{y+6})-1}{3}\right)$
વિધેય $f: X \rightarrow Y$ એ વ્યસ્તસંપન્ન છે. સાબિત કરો કે $f^{-1}$ નું પ્રતિવિધેય $f$ છે, એટલે કે $\left(f^{-1}\right)^{-1}=f$