જો $E$ અને $F$ એ સ્વંતત્ર ઘટનાઓ છે કે જેથી $0 < P(E) < 1$ અને $0 < P\,(F) < 1,$ તો
$E$ અને ${F^c}$ એ નિરપેક્ષ ઘટનાઓ છે.
${E^c}$ અને ${F^c}$ એ નિરપેક્ષ ઘટનાઓ છે.
$P\,\left( {\frac{E}{F}} \right) + P\,\left( {\frac{{{E^c}}}{{{F^c}}}} \right) = 1$
ઉપરોક્ત બધાજ
એન્ટી એરક્રાફટ ગન વડે દુશ્મનના વિમાનો પહેલાં, બીજા અને ત્રીજા પ્રહાર વડે તોડી પાડવાની સંભાવના અનુક્રમે $0.6, 0.7$ અને $0.1$ છે. તો ગન વડે વિમાનને તોડી પાડવાની સંભાવના કેટલી થાય ?
$53$ રવિવાર અને $53$ સોમવાર ધરાવતા વર્ષોમાથી કોઈપણ પસંદ કરતાં, તે લીપ વર્ષ બનવાની સંભાવના કેટલી?
નીચેના પૈકી .......... વિકલ્પ માટે ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ થશે :
નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.4.$
$P(A \cup B)$ શોધો
જો $A, B, C$ એ કોઈ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે $P ( A \cup B \cup C ) $ $= P ( A )+ P ( B )+ P ( C )- $ $P ( A \cap B )- P ( A \cap C ) $ $- P ( B \cap C )+ $ $P ( A \cap B \cap C )$