એક $x$ પરના પ્રયોગના $15$ અવલોકન છે કે જેથી $\sum {x^2} = 2830$, $\sum x = 170$.જો આપેલ અવલોકનમાંથી અવલોકન $20$ ખોટુ છે અને તેના બદલામાં અવલોકન $30$ લેવામાં આવે છે તો નવી માહિતીનું વિચરણ મેળવો.   

  • [AIEEE 2003]
  • A

    $78.00$

  • B

    $188.66$

  • C

    $177.33$

  • D

    $8.33$

Similar Questions

અવલોકનો $3,5,7,2\,k , 12,16,21,24$ ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન $6$  હોય તો મધ્યસ્થ મેળવો.

  • [JEE MAIN 2022]

નીચે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો : 

${x_i}$ $3$ $8$ $13$ $18$ $25$
${f_i}$ $7$ $10$ $15$ $10$ $6$

$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો પ્રત્યેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે, તો પ્રાપ્ત થયેલ અવલોકનો માટે નવું વિચરણ શોધો.

$112, 116, 120, 125, 132$ અવલોકનોનું વિચરણ = ……..

પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો. 

  • [JEE MAIN 2019]