ધારો કે $A=\{1,2\}, B=\{1,2,3,4\}, C=\{5,6\}$ અને $D=\{5,6,7,8\},$ તો નીચેનાં પરિણામો ચકાસો : $A \times C$ એ $B \times D$ નો ઉપગણ છે.
To verify: $A \times C$ is a subset of $B \times D$
$A \times C=\{(1,5),(1,6),(2,5),(2,6)\}$
$A \times D=\{(1,5),(1,6),(1,7),(1,8),(2,5),(2,6),(2,7),(2,8),$
$(3,5),(3,6),(3,7),(3,8),(4,5),(4,6),(4,7),(4,8)\}$
We can observe that all the elements of set $A \times C$ are the elements of set $B \times D$. Therefore, $A \times C$ is a subset of $B \times D$
જો $P=\{1,2\},$ તો $P \times P \times P$ શોધો.
જો $A=\{1,2,3\}, B=\{3,4\}$ અને $C=\{4,5,6\},$ તો શોધો. $(A \times B) \cap(A \times C)$
જો $A = \{ a,\,b\} ,\,B = \{ c,\,d\} ,\,C = \{ d,\,e\} ,\,$તો $\{ (a,\,c),\,(a,\,d),\,(a,\,e),\,(b,\,c),\,(b,\,d),\,(b,\,e)\} $ એ . . . . . બરાબર છે.
જો $A=\{1,2\}$ અને $B=\{3,4\}$ તો $A \times B$ લખો. $A \times B$ ને કેટલા ઉપગણો હશે ? તે તમામ ઉપગણોની યાદી બનાવો. છે.
જો $A = \{ x:{x^2} - 5x + 6 = 0\} ,\,B = \{ 2,\,4\} ,\,C = \{ 4,\,5\} ,$ તો $A \times (B \cap C)$ = . . . .