ધારોકે $R_{1}$ અને $R_{2}$ એ ગણ $\{1,2, \ldots ., 50\}$ થી તે જ ગણ પરના એવા સંબંધો છે, જ્યાં $R_{1}=\left\{\left(p, p^{n}\right): p\right.$ અવિભાજ્ય છે અને $n \geq 0$ પૂણાંક છે $\}$ અને
$R_{2}=\left\{\left(p, p^{n}\right): p\right.$ અવિભાજ્ય છે અને $n=0$ અથવા $1\}$. તો, $R_{1}-R_{2}$ માં ધટકોની સંખ્યા..............છે
$90$
$3$
$9$
$8$
${x^2} = xy$ એ . . . . સંબંધ દર્શાવે છે.
જો $R$ અને $S$ એ ગણ $A$ પરના અરિકત સંબંધ છે તો આપેલ વિધાન પૈકી ... અસત્ય છે.
ગણ $A = \{1, 2, 3\}$ પર સંબંધ $R = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (2, 3), (1, 3)\}$ હોય તો સંબંધએ . . . થાય.
જો $R \subset A \times B$ અને $S \subset B \times C\,$ બે સંબંધ છે ,તો ${(SoR)^{ - 1}} = $
ગણ $A = \{1,2,3,4, 5\}$ અને સંબંધ $R =\{(x, y)| x, y$ $ \in A$ અને $x < y\}$ તો $R$ એ . . .