ધારોકે $A =\{1,2,3,4,5\}$ અને $B =\{1,2,3,4,5,6\}$. તો $f(1)+f(2)=f(4)-1$ નું સમાધાન કરતા વિધેયો $f: A \rightarrow B$ ની સંખ્યા $=.........$

  • [JEE MAIN 2023]
  • A

    $360$

  • B

    $361$

  • C

    $362$

  • D

    $363$

Similar Questions

અહી વિધેય $\mathrm{f}: N \rightarrow N$ આપેલ છે કે જેથી દરેક $\mathrm{m}, \mathrm{n} \in N$ માટે  $\mathrm{f}(\mathrm{m}+\mathrm{n})=\mathrm{f}(\mathrm{m})+\mathrm{f}(\mathrm{n})$ થાય. જો  $\mathrm{f}(6)=18$ હોય તો  $\mathrm{f}(2) \cdot \mathrm{f}(3)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો $f(x)=\frac{2^x}{2^x+\sqrt{2}}, x \in R$, હોય, તો $\sum_{k=1}^{81} f\left(\frac{k}{82}\right)$ $=$______.

  • [JEE MAIN 2025]

જો $f$ એ યુગ્મ વિધેય છે કે અંતરાલ$(-5, 5)$ માં વ્યાખ્યાયિત હોય , તો $ x$ ની ચાર કિમતો મેળવો કે જે સમીકરણ $f(x) = f\left( {\frac{{x + 1}}{{x + 2}}} \right)$ નું સમાધાન કરે.

  • [IIT 1996]

ધારો કે $A=\{(x, y): 2 x+3 y=23, x, y \in \mathbb{N}\}$ અને $B=\{x:(x, y) \in A\}$. તો $\mathrm{A}$ થી $\mathrm{B}$ તરફના એક-એક વિધેયોની સંખ્યા ............ છે. 

  • [JEE MAIN 2024]

વિધેય $f(x) = \;[x]\; - x$ નો વિસ્તાર મેળવો.