કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે.
${S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]$
જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\mu, J, K$ અને $R$ અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [${S}=\frac{{dQ}}{{T}}$ લો]
નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.
${S}, \beta, {k}$ અને $\mu {R}$ ના પરિમાણ સમાન હોય
$\alpha$ અને ${J}$ ના પરિમાણ સમાન હોય
${S}$ અને $\alpha$ ના પરિમાણ અલગ હોય
$\alpha$ અને ${k}$ ના પરિમાણ સમાન હોય
પરિમાણની સુસંગતતા (સમાંગતા)નો નિયમ કોને કહે છે અને પારિમાણિક વિશ્લેષણની દૃષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો.
અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }=\left(\frac{ A }{x^2} \hat{i}+\frac{ B }{y^3} \hat{j}\right)$ મુજબ આપી શકાય છે. $A$ અને $B$ ના $SI$ એકમ $..........$ થશે.
જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર $e,$ બોહર ત્રિજ્યા $a_0,$ પ્લાન્ક અચળાંક $h$ અને પ્રકાશની ઝડપ $c$ ના મિશ્રિત એકમ $u$ થી માપવામાં આવેલ હોય, તો.....