વાયુનું સમીકરણ $ \left( {P + \frac{a}{{{V^2}}}} \right)\,(V - b) = RT $ મુજબ આપવામાં આવે છે જ્યાં $P$ દબાણ, $V$ કદ, $T$ નિરપેક્ષ તાપમાન અને $a,b,R$ અચળાંક છે તો સમીકરણ માં $a$ નું પારિમાણીક સૂત્ર શું હશે?
$ M{L^5}{T^{ - 2}} $
$ M{L^{ - 1}}{T^{ - 2}} $
$ {M^0}{L^3}{T^0} $
$ {M^0}{L^6}{T^0} $
જો $A$ અને $B$ બે અલગ અલગ પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ હોય તો નીચે પૈકી કયું ભૌતિક રાશિ દર્શાવતુ નથી?
સમય $t$ અને સ્થાનનાતર $x$ ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે.
${F}={A} \cos {Bx}+{C} \sin {Dt}$
$\frac{{AD}}{{B}}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
પ્લાન્ક અચળાંક અને જડત્વની ચાકમાત્રાના પરિમાણનો ગુણોત્તર કોના પરિમાણ જેવો થાય?
કોણીય આઘાતનું પારીમણિક સૂત્ર___________છે.
$P = \frac{{a - {t^2}}}{{bx}}$ છે જ્યાં $P$ દબાણ, $x$ અંતર અને $t$ સમય છે તો $a/b$ નું પરિમાણિક સૂત્ર શું થાય?